સાકર પાયસમ/ નેઈ પાયસમ/ આરાવાની પાયસમ | Sharkara Payasam/ Nei Payasam/ Aravanai Payasam Recipe in Gujarati

ના દ્વારા Priya Srinivasan  |  30th Aug 2016  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Sharkara Payasam/ Nei Payasam/ Aravanai Payasam by Priya Srinivasan at BetterButter
સાકર પાયસમ/ નેઈ પાયસમ/ આરાવાની પાયસમ by Priya Srinivasan
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  45

  મીની
 • પીરસવું

  5

  લોકો

452

0

સાકર પાયસમ/ નેઈ પાયસમ/ આરાવાની પાયસમ

સાકર પાયસમ/ નેઈ પાયસમ/ આરાવાની પાયસમ Ingredients to make ( Ingredients to make Sharkara Payasam/ Nei Payasam/ Aravanai Payasam Recipe in Gujarati )

 • 1 કપ રેડ માતા રાઈસ/ ઊંનકલરી રાઈસ
 • ઘેરા રંગનો ગોળ 2 કપ
 • 1 ચમચી સૂકો આદું પાઉડર
 • 1 કપ તાજું છીણેલું કોપરું
 • 3-4 એલચીનો ભૂકો
 • 1/3 કપ ઘી
 • જરૂર પ્રમાણે પાણી (હું ચોખા પકવવા 4 કપ પાણી વાપરું છું )
 • મુઠ્ઠી ભર કાજુ

How to make સાકર પાયસમ/ નેઈ પાયસમ/ આરાવાની પાયસમ

 1. રેડ ચોખાને 3-4 વાર અથવા તે ચોખ્ખા નહીં થાય ત્યાં સુધી તેને ધુઓ. ચોખાને પ્રેસર કૂકરમાં મુકો અને સાથે નારિયેળ, અને પૂરતું પાણી મુકો। (હું અહીં 4 કપ પાણી લઈને 5 સીટી વાગે ત્યાં સુધી તેને પ્રેસર કૂકરમાં મુકું છું, ચોખા સારી રીતે ચડવા જોઈએ અને ફુલેલ હોવા જોઈએ। તેને ચડાવીને પસ્ત નથી બનાવવાની પણ તેઓ નરમ અને ફુલેલ હોવા જોઈએ
 2. કુકરનું દબાણ તેની રીતે ઓછું થવું જોઈએ। જયારે ચોખા ચડતા હોય ત્યારે ગોળને એક વાસણમાં લો, તેમાં 1/2 કપ પાણી ઉમેરો,તેને ગરમ કરો અને ગોળને પુરી રીતે ઓગળવા દો. કોઈ ખરાબી હોય તો ગાળી લો
 3. તેને પાછી તાપ પર મુકો અને જ્યાં સુધી તે થોડું જાડું નહીં થાય ત્યાં સુધી તેને ગરમ કરો. (કોઈ સરખા હોવા માટે તપાસવું જરૂર નથી. તે જાડું અને પ્રવાહી હોવું જોઈએ
 4. એક વાર પ્રેસર ઓછું થાય એટલે કુકર ખોલો અને આ જાડા ગોળના પ્રવાહીને તેમાં ઉમેરો અને એલચી પાઉડર અને આદુ પાઉડર ઉમેરો। તેને સારી રીતે મિક્સ કરો
 5. તેને સ્ટોવ પર મૂકી રાખો જેથી ગોળ અને ચોખા સારી રીતે મિક્સ થઇ જાય. જયારે તે ભેળવા માંડે અને જાડું થાય ત્યારે તેમાં ઘી ઉમેરો અને તે જયારે થોડું વધુ જાડું લાગવા માંડે ત્યારે સ્ટોવ પર થી ઉતારી લો
 6. પાયસમ ઠંડુ થાય એટલે જાડું થવા માંડે છે, તેથી તેને સ્ટોવ પર સતત રાખી મૂકવું નહીં। જયારે તે વધુ જાડું થાય ત્યારે તેને સ્ટોવ પરથી લઇ લો. તેને કાજુના ટુકડા વડે શણગારો
 7. તેની સુગંધ માણવા માટે તેને ગરમ અથવા ઠંડુ પીરસો

Reviews for Sharkara Payasam/ Nei Payasam/ Aravanai Payasam Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો

એકસરખી વાનગીઓ