હોમ પેજ / રેસિપી / સાકર પાયસમ/ નેઈ પાયસમ/ આરાવાની પાયસમ

Photo of Sharkara Payasam/ Nei Payasam/ Aravanai Payasam by Priya Srinivasan at BetterButter
9283
118
5.0(0)
2

સાકર પાયસમ/ નેઈ પાયસમ/ આરાવાની પાયસમ

Aug-30-2016
Priya Srinivasan
0 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • કેરાલા
  • ધીમે ધીમે ઉકાળવું
  • પ્રેશર કુક
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 કપ રેડ માતા રાઈસ/ ઊંનકલરી રાઈસ
  2. ઘેરા રંગનો ગોળ 2 કપ
  3. 1 ચમચી સૂકો આદું પાઉડર
  4. 1 કપ તાજું છીણેલું કોપરું
  5. 3-4 એલચીનો ભૂકો
  6. 1/3 કપ ઘી
  7. જરૂર પ્રમાણે પાણી (હું ચોખા પકવવા 4 કપ પાણી વાપરું છું )
  8. મુઠ્ઠી ભર કાજુ

સૂચનાઓ

  1. રેડ ચોખાને 3-4 વાર અથવા તે ચોખ્ખા નહીં થાય ત્યાં સુધી તેને ધુઓ. ચોખાને પ્રેસર કૂકરમાં મુકો અને સાથે નારિયેળ, અને પૂરતું પાણી મુકો। (હું અહીં 4 કપ પાણી લઈને 5 સીટી વાગે ત્યાં સુધી તેને પ્રેસર કૂકરમાં મુકું છું, ચોખા સારી રીતે ચડવા જોઈએ અને ફુલેલ હોવા જોઈએ। તેને ચડાવીને પસ્ત નથી બનાવવાની પણ તેઓ નરમ અને ફુલેલ હોવા જોઈએ
  2. કુકરનું દબાણ તેની રીતે ઓછું થવું જોઈએ। જયારે ચોખા ચડતા હોય ત્યારે ગોળને એક વાસણમાં લો, તેમાં 1/2 કપ પાણી ઉમેરો,તેને ગરમ કરો અને ગોળને પુરી રીતે ઓગળવા દો. કોઈ ખરાબી હોય તો ગાળી લો
  3. તેને પાછી તાપ પર મુકો અને જ્યાં સુધી તે થોડું જાડું નહીં થાય ત્યાં સુધી તેને ગરમ કરો. (કોઈ સરખા હોવા માટે તપાસવું જરૂર નથી. તે જાડું અને પ્રવાહી હોવું જોઈએ
  4. એક વાર પ્રેસર ઓછું થાય એટલે કુકર ખોલો અને આ જાડા ગોળના પ્રવાહીને તેમાં ઉમેરો અને એલચી પાઉડર અને આદુ પાઉડર ઉમેરો। તેને સારી રીતે મિક્સ કરો
  5. તેને સ્ટોવ પર મૂકી રાખો જેથી ગોળ અને ચોખા સારી રીતે મિક્સ થઇ જાય. જયારે તે ભેળવા માંડે અને જાડું થાય ત્યારે તેમાં ઘી ઉમેરો અને તે જયારે થોડું વધુ જાડું લાગવા માંડે ત્યારે સ્ટોવ પર થી ઉતારી લો
  6. પાયસમ ઠંડુ થાય એટલે જાડું થવા માંડે છે, તેથી તેને સ્ટોવ પર સતત રાખી મૂકવું નહીં। જયારે તે વધુ જાડું થાય ત્યારે તેને સ્ટોવ પરથી લઇ લો. તેને કાજુના ટુકડા વડે શણગારો
  7. તેની સુગંધ માણવા માટે તેને ગરમ અથવા ઠંડુ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર