Photo of Sattu Drinks by kalpana solanki at BetterButter
762
4
0.0(0)
0

Sattu Drinks

Mar-24-2019
kalpana solanki
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • બિહાર
  • પીસવું
  • ઠંડુ કરવું
  • ખાદ્ય પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. પેસ્ટ માટે:- ૨ ચમચા સત્તુ નો પાવડર
  2. ૩ ચમચી શેકેલા જવનો પાઉડર
  3. ૧ ચમચી લીબુ નો રસ
  4. ૧ ચમચી આદુ નો રસ
  5. ૧ ચમચી શેકેલુ જીરૂ
  6. ૧ ચમચી કાળ મરી
  7. ૧ ચમચી તુલસી ના પાન
  8. ૧ ચમચી ફુદીના ના પાન
  9. મીઠુ જરૂર મુજબ

સૂચનાઓ

  1. પહેલા પેસ્ટ ની સામગ્રી ભેગી કરો. તેમાં થોડું થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવો.
  2. તુલસી-ફુદીના ના પાન ને ખરલ માં વાટી લો.
  3. હવે બે ગ્લાસ લઈ તેમાં પહેલા બનાવેલી પેસ્ટ નાખો.
  4. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને તુલસી ફુદીના ના પાન ઉમેરી મિક્સ કરો.
  5. ફુદીના ના પાન, લીંબુ ની સ્લાઈસ થી સજાવી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર