હોમ પેજ / રેસિપી / કાંદા પોહા

Photo of Kanda poha by Disha Chavda at BetterButter
723
3
0.0(0)
0

કાંદા પોહા

Mar-25-2019
Disha Chavda
7 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાંદા પોહા રેસીપી વિશે

મહારાષ્ટ્રીયન ફેમસ બ્રેકફાસ્ટ છે કાંદા પોહા. સ્વાદિષ્ટ, હેલ્ધી અને ખૂબ જ ઝડપથી બનતી ડીશ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૦૦ ગ્રામ સાદા પૌવા
  2. ૨ નંગ બટાકા સમારેલ
  3. ૨ નંગ ડુંગળી ઝીણી સમારેલી
  4. ૧ નંગ ટામેટા ઝીણા સમારેલા
  5. ૨ થી ૩ લીલાં મરચાં
  6. ૩ ચમચી તેલ
  7. ૧/૨ ચમચી રાઈ
  8. ચપટી જીરું
  9. ચપટી હિંગ
  10. ૧ ચમચી હળદર
  11. ૧ ચમચી લાલ મરચું
  12. ૧ લીંબુ નો રસ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. કોથમીર

સૂચનાઓ

  1. પૌવા ને ચારણી માં કાઢી સરખી રીતે ધોઈ લેવા. ધોઈ ને નિતારી લેવા.
  2. કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી ને લીલાં મરચાં નાખી દેવા. બટેકા અને કાંદા નાખી ચડવી દેવા. ત્યાર બાદ ટામેટાં અને બધા મસાલા નાખી શેકી લેવું. ત્યાર બાદ પૌવા નાખી મીઠું અને લીંબુ નો રસ નાખી કોથમીર નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર