હોમ પેજ / રેસિપી / બીટ-રુટ ની ખીર

Photo of Beet-root Kheer by Yamuna H Javani at BetterButter
545
1
0.0(0)
0

બીટ-રુટ ની ખીર

Mar-25-2019
Yamuna H Javani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બીટ-રુટ ની ખીર રેસીપી વિશે

નાના બાળકો ને બીટ ઓછું ભાવે છે તો તેને આ રીતે ખીર કરી ને ખવડાવશો તો તે હોંશે હોંશે ખાશે....

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 મીડીયમ સાઈઝ નું બીટ
  2. 500 મિલી ફુલ ક્રિમ દૂધ
  3. ટેસ્ટ મુજબ ખાંડ
  4. 2-3 ચમચી મલાઈ (અથવા 1 મોટી ચમચી મિલ્ક પાવડર)
  5. ડ્રાયફ્રુટ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક પેન માં દૂધ ગરમ મુકવું. દૂધ ગરમ થાય ત્યાં સુધી માં બીટ ને છીણી લેવું.
  2. દૂધમાં ઉભરો આવે એટલે તેમાં છીણેલું બીટ-રુટ, મલાઈ અને ખાંડ નાખી દૂધ ને હલાવવું અને ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ઉકાળવું.
  3. પછી ગેસ બંધ કરી તેમાં ડ્રાયફ્રુટ નાખી સર્વ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર