શીશ ટૉઉ | Shish tou Recipe in Gujarati

ના દ્વારા safiya abdurrahman khan  |  25th Mar 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Shish tou by safiya abdurrahman khan at BetterButter
શીશ ટૉઉby safiya abdurrahman khan
 • તૈયારીનો સમય

  2

  Hours
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

શીશ ટૉઉ

શીશ ટૉઉ Ingredients to make ( Ingredients to make Shish tou Recipe in Gujarati )

 • ચિકન બોનલેસ ૨૦૦ ગ્રામ
 • મેરીનશન માટે
 • આદુ લસણ નું પેસ્ટ ૧ નાની ચમચી
 • પેપ્રિકા ૨ નાની ચમચી
 • લાલ મરચાની ભૂકી ૧/૨ નાની ચમચી
 • જીરુ પાવડર ૧/૪ નાની ચમચી
 • કાળા મરીનો ભૂકો ૧/૪ નાની ચમચી
 • મીઠુ જરૂર મુજબ
 • અન્ય સામગ્રી
 • લીલું કેપ્સીકમ ચોરસ કટકા ૧
 • ટામેટા ચોરસ કટકા ૨
 • કાંદા ચોરસ કટકા ૧
 • અનાનસ ચોરસ કટકા ૭ થી ૮ પીસ
 • ઓલિવ નું તેલ ૨ મોટી ચમચી

How to make શીશ ટૉઉ

 1. ચિકન ને બધી મેરીનેશન ની સામગ્રી ઉમેરી મિશ્ર કરો.
 2. સકિવર લઇ તેનાં પર ૧ ટામેટા નો કટકો , ૧ કેપ્સીકમ નો કટકો, ૧ કાંદા અને ૧ અનાનસ નો કટકો લગાડી, ચિકન લગાડો. આ મુજબ એક જ સકિવર પર ૨ વાર કરો.
 3. આ રીતે બધાં કબાબ બનાવી ૨ કલાક ફ્રિજ મા રાખો.
 4. નોનસ્ટિક પેનમા ૨ મોટી ચમચી તેલ ગરમ કરી બધાં કબાબ બન્ને બાજુ થી શેલો ફ્રાય કરી લો.

Reviews for Shish tou Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો