હોમ પેજ / રેસિપી / શીશ ટૉઉ

Photo of Shish tou by safiya abdurrahman khan at BetterButter
387
1
0.0(0)
0

શીશ ટૉઉ

Mar-25-2019
safiya abdurrahman khan
120 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શીશ ટૉઉ રેસીપી વિશે

લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ જેની તુર્કી થી શરૂઆત થઈ અને લેબેનોન સુધી પહોચી ગયુ છે. એમ તો ગ્રીલ કરી બને છે, પણ મેં શેલો ફ્રાય કર્યું છે.

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • તહેવાર
  • મિડલ ઈસ્ટર્ન
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ચિકન બોનલેસ ૨૦૦ ગ્રામ
  2. મેરીનશન માટે
  3. આદુ લસણ નું પેસ્ટ ૧ નાની ચમચી
  4. પેપ્રિકા ૨ નાની ચમચી
  5. લાલ મરચાની ભૂકી ૧/૨ નાની ચમચી
  6. જીરુ પાવડર ૧/૪ નાની ચમચી
  7. કાળા મરીનો ભૂકો ૧/૪ નાની ચમચી
  8. મીઠુ જરૂર મુજબ
  9. અન્ય સામગ્રી
  10. લીલું કેપ્સીકમ ચોરસ કટકા ૧
  11. ટામેટા ચોરસ કટકા ૨
  12. કાંદા ચોરસ કટકા ૧
  13. અનાનસ ચોરસ કટકા ૭ થી ૮ પીસ
  14. ઓલિવ નું તેલ ૨ મોટી ચમચી

સૂચનાઓ

  1. ચિકન ને બધી મેરીનેશન ની સામગ્રી ઉમેરી મિશ્ર કરો.
  2. સકિવર લઇ તેનાં પર ૧ ટામેટા નો કટકો , ૧ કેપ્સીકમ નો કટકો, ૧ કાંદા અને ૧ અનાનસ નો કટકો લગાડી, ચિકન લગાડો. આ મુજબ એક જ સકિવર પર ૨ વાર કરો.
  3. આ રીતે બધાં કબાબ બનાવી ૨ કલાક ફ્રિજ મા રાખો.
  4. નોનસ્ટિક પેનમા ૨ મોટી ચમચી તેલ ગરમ કરી બધાં કબાબ બન્ને બાજુ થી શેલો ફ્રાય કરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર