હોમ પેજ / રેસિપી / રગડા પુરી

Photo of Ragda Puri by Hiral Pandya Shukla at BetterButter
1824
8
0.0(0)
0

રગડા પુરી

Mar-26-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રગડા પુરી રેસીપી વિશે

:yum::yum:ગરમા ગરમ રગડા પુરી એ લગભગ બધાને ભાવતું ફુડ છે...

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 15 નંગ પુરી
  2. 2 કપ રગડો
  3. 2 નંગ સમારેલી ડુંગળી
  4. 2 ચમચી કોથમીર
  5. 2 ચમચી કોથમીર ની ચટણી
  6. 1 નાનો કપ નાયલોન સેવ
  7. 2 ચમચી દાડમ ના દાણા

સૂચનાઓ

  1. પુરી મા સૌ પ્રથમ રગડો ઉમેરો..
  2. પછી તેમા ડુંગળી અને લીલી ચટણી ઉમેરો.
  3. કોથમીર,દાડમ અને સેવ થી સજાવો..
  4. ગરમા ગરમ જલદી જલદી પીરસો...:smiley::smiley: બાકી પોચી પડી જાશે...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર