બટાકા પોહા | Bataka Poha Recipe in Gujarati

ના દ્વારા Hiral Pandya Shukla  |  26th Mar 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Bataka Poha by Hiral Pandya Shukla at BetterButter
બટાકા પોહાby Hiral Pandya Shukla
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

4

0

બટાકા પોહા

બટાકા પોહા Ingredients to make ( Ingredients to make Bataka Poha Recipe in Gujarati )

 • 1 મોટું બાફેલ બટાકુ
 • 1 કપ જાડા પોહા
 • 1 નાની વાટકી ડુંગળી સમારેલી
 • 2 ચમચી શીગદાણા
 • 1 નંગ મરચું સમારેલ
 • 1 ટમાટુ સમારેલ
 • 10 નંગ લીમડાનાં પાન
 • 3 ચમચી નાયલોન સેવ
 • 1 ચમચી કોથમીર
 • મીઠું સ્વાદ મુજબ
 • 1 ચમચો તેલ
 • 1 ચમચી રાઈ
 • 1/2 ચમચી હીંગ
 • 1 ચમચી ખાંડ
 • 2 ચમચી લીંબુનો રસ
 • 1/2 ચમચી હળદર
 • 1/2 ચમચી લાલ મરચું પાવડર

How to make બટાકા પોહા

 1. બટાકા છોલી ને જીણા ટુકડા કરી લો.
 2. પોહા ને 2 થી 3 પાણી થી ધોઇ લો...5 મીનીટ મુકી દો.
 3. કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં રાઇ- હીંગ ઉમેરો.
 4. શીગદાણા -ડુગળી-લીમડાના પાન-મરચું ઉમેરીને સરસ સાતળી લો.
 5. પોહા-બટાકા અને સુકા મસાલા ઉમેરો.
 6. સરસ મીક્સ કરો...
 7. સેવ ટમાટા થી સજાવી ગરમા ગરમ પીરસો...

Reviews for Bataka Poha Recipe in Gujarati (0)