હોમ પેજ / રેસિપી / પનીર ટીક્કા

Photo of Paneer tikka by Anita Rajai at BetterButter
596
4
0.0(0)
0

પનીર ટીક્કા

Mar-26-2019
Anita Rajai
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ટીક્કા રેસીપી વિશે

સબ કા પસંદીદા પનીર ટિકક

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ પનીર
  2. 2 ડુંગળી
  3. 2 કેપ્સીકમ
  4. આદુ લસણ ની પેસ્ટ
  5. દહીં
  6. લાલ મરચું
  7. હળદર
  8. મીઠું
  9. ચાટ મસાલો
  10. જીરું પાવડર
  11. કોર્નફ્લોરે
  12. ઘી

સૂચનાઓ

  1. પનીર ,ડુંગળી,કેપ્સીકમ ને ચોરસ આકર માં કાપી લ્યો
  2. હવે એક મોટા તપેલા માં દહીં, લાલ મરચું,આદુ લસણ ની પેસ્ટ,હળદર,જીરું ,ચાટ મસાલો,કોર્નફ્લોરે,મીઠું નાખી ને મિક્સ કરો
  3. હવે તેમાં પનીર,ડુંગળી, કેપ્સીકમ નાખો, સારી રીતે મિક્સ કરો
  4. હવે એક ટૂથસ્ટિક લ્યો, તેમાં કેપ્સીકમ ,ડુંગળી, પનીર ભરાવી લ્યો,હવે એક નોનસ્ટિક તવા પર ઘી લગાવી ને એક એક કરી ને ટૂથસ્ટિક મુકો 10-12 મિનિટ medium flame પર શેકો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર