હોમ પેજ / રેસિપી / બરફ ના ગોલા

Photo of ICE GOLA by Deepa Rupani at BetterButter
2037
6
0.0(0)
0

બરફ ના ગોલા

Mar-26-2019
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બરફ ના ગોલા રેસીપી વિશે

ગોલા એ આપણા સૌ માટે જાણીતું નામ છે. ગરમી શરૂ થતાં જ ગોલા ની લારી ઓ દેખાવા લાગે છે. જોકે હવે સીધા સાદા બરફ ના ગોલા માં ઘણી વિવિધતા આવી ગયી છે. સાથે સાથે મિનરલ વૉટર ના બરફ થી બનેલા ગોલા પણ ઉપલબ્ધ છે. હવે ગોલા માં તાજા ફળો, માવો, ચોકલેટ વગેરે જેવી ઘણી સામગ્રી ઉમેરી ગોલા બનાવાય છે. છતાં મારી પસંદ તો સાદા ગોલા પાર જ જાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 2

  1. ગોલા ના મશીન ના માપ નો બરફ
  2. 6 ચમચા પસંદગી ના શરબત( મેં ગુલાબ અને કાલા ખટા વાપર્યા છે)
  3. ચાટ મસાલો ( વૈકલ્પિક)

સૂચનાઓ

  1. સૌ પ્રથમ, ગોલા ના મશીન માં બરફ ગોઠવી, બંધ કરી છીણ તૈયાર કરો.
  2. પછી સાંચા માં બરફ ની છીણ ભરી, સ્ટિક લગાવી, દબાવી ને સાંચો બંધ કરી ગોલો તૈયાર કરો.
  3. પસંદગી ના શરબત એની ઉપર નાખી ચાટ મસાલો છાંટી તરત ઉપયોગ માં લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર