Photo of Live Dhokla by Rani Soni at BetterButter
953
6
0.0(0)
0

Live Dhokla

Mar-26-2019
Rani Soni
360 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પીસવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ ચોખા
  2. 4 ચમચી અડદની દાળ
  3. 2 ચણાની દાળ
  4. 2 ચમચી મગ ની દાળ
  5. 1 ચમચી લીલાં મરચાં આદું પેસ્ટ
  6. સ્વાદઅનુસાર મીઠું
  7. 1/2 ચમચી હળદર
  8. 1/4 ચમચી ઈનો
  9. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  10. તેલ 2 ચમચી

સૂચનાઓ

  1. ચોખા અને બધી જ દાળ ને પાણી થી ધોઈ 6 કલાક પલાળો
  2. હવે મીક્ષરમાં પીસી લો
  3. હવે ઢાંકીને 5-6 કલાક મૂકી દો
  4. હવે તેમાં હળદર, મીઠું,લીલાં મરચાં ,આદું પેસ્ટ નાખો મિકસ કરો
  5. ઢોકળા બનાવવા ના કૂકર ને પાણી નાંખી ગરમ કરો
  6. હવે ઢોકળા મૂકવાની થાળીને તેલ થી ગ્રીઝ કરી લો
  7. હવે ખીરા માં ઈનો નાંખી ખીરું હલાવીને થાળીમાં રેડો
  8. ઉપર લાલ મરચું ભભરાવો
  9. થાળીને ને ઢોકળાના કૂકર માં મૂકીને ઢાંકી દો
  10. 7-8 મિનીટ સ્ટીમ થવા દો
  11. હવે થાળીને ચેક કરીને બહાર કાઢી લો
  12. હવે ઉપર ઢોકળા ઉપર તેલ લગાવી લો
  13. મનગમતા શેપમાં કાપી લસણની ચટણી જોડે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર