હોમ પેજ / રેસિપી / બદામ શેક

Photo of Almond milk by Anita Rajai at BetterButter
582
3
0.0(0)
0

બદામ શેક

Mar-26-2019
Anita Rajai
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બદામ શેક રેસીપી વિશે

પૌષ્ટિક, સ્વાદિષ્ટ, મિલ્ક

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ખાદ્ય પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 લિટર દૂધ
  2. 400 ગ્રામ milkmaid, અમુલ મીઠાઈ mate
  3. 40 બદામ પેસ્ટ માટે
  4. એલચી પાવડર
  5. 1 વાટકી ડ્રાયફ્રુઇટ(કાજુ,બદામ,પિસ્તા)
  6. કેસર

સૂચનાઓ

  1. દૂધ ને ઉકાળી લ્યો, પછી slow ફ્લેમે પર દૂધ ને ઘટ કરવા મુકો,
  2. હવે દૂધ માં milkmaid,એલચી પાવડર નાખી ને દૂધ ને હલાવો,15-20 મિનિટ દૂધ ને ઘટ કરવા મુકો
  3. હવે દૂધ માં કેસર નાખી,મિક્સ કરો
  4. બદામ ને 3-4 કલાક પાણી માં પળાવી રાખી,ત્યારબાદ બદામ ની છોલ કાઢી લ્યો, ને બદામ ને મિક્સરમ માં પૅસ્ટ બનાવો
  5. બદામ પેસ્ટ ને દૂધ માં મિક્સ કરો,હવે તેમાં ડ્રાય ફ્રુઇટ્સ નાંખી ને દૂધ ને મિક્સ કરો
  6. ત્યાર છે આપરું બદામ શેક

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર