હોમ પેજ / રેસિપી / લસણીયા બટાકા ના સેન્ડવીચ ભજીયા

Photo of Garlicky Potato Sandwich Bhajiya by Dipali Modi at BetterButter
570
2
0.0(0)
0

લસણીયા બટાકા ના સેન્ડવીચ ભજીયા

Mar-27-2019
Dipali Modi
900 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લસણીયા બટાકા ના સેન્ડવીચ ભજીયા રેસીપી વિશે

ભજીયા એ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. બટાકા 2 નંગ મધ્યમ
  2. ૪ ટેબલ સ્પૂન લસણ ની ચટણી
  3. ખીરું બનવા માટે
  4. ૧૧/૪ કપ ચણા નો લોટ
  5. ૧ ટેબલ સ્પૂન ચેખા નો લોટ
  6. ૧/૪ ટી સ્પૂન અજમો
  7. ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  8. ૧/૨ ટી સ્પૂન હળદર
  9. ૧/૪ ટી સ્પૂન હિંગ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ચપટી સોડા
  12. ૩/૪ કપ જેટલું પાણી (આશરે)
  13. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. બટાકા ને હાફ બોઈલ કરવા (અધકચરા બાફવા)
  2. ઠંડા પડે એટલે તેની છાલ ઉતારી ગોળ પતિકા કરવા.
  3. એક બાઉલ માં ચણા નો લોટ,ચોખા નો લોટ લઈ તેમાં બધા મસાલા કરી ઘટ્ટ ખીરું તૈયાર કરો.
  4. ખીરા માં ખાવા નો સોડા બરાબર મિક્સ કરી દો.
  5. કડાઈ માં તળવા માટે તેલ ગરમ કરવા મુકો.
  6. બટાકા ની એક સ્લાઈ ઉપર લસણ ની ચટણી લગાવો તેની ઉપર બીજી સ્લાઇ મૂકી દો .
  7. આ વી રીતે બધી સેન્ડવીચ તૈયાર કરી લો.
  8. ખીરા માં બોળી ને ગરમ તેલમાં મધ્યમ આચ ઉપર તળી લો.
  9. ગરમ ગરમ સેન્ડવીચ ભજીયા સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર