હોમ પેજ / રેસિપી / શેકેલા ભૂંગળા (ફ્રાઇમ્સ)

Photo of Oil free fryums by Yamuna H Javani at BetterButter
934
2
0.0(0)
0

શેકેલા ભૂંગળા (ફ્રાઇમ્સ)

Mar-27-2019
Yamuna H Javani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શેકેલા ભૂંગળા (ફ્રાઇમ્સ) રેસીપી વિશે

#children_special

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેકેલું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. કાચા ફ્રાઇમ્સ
  2. શેકવા માટે મીઠું

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કઢાઈ માં મીઠું ગરમ મુકો.
  2. મીઠું ગરમ થાય એટલે તેમાં થોડા થોડા ભૂંગળા નાખી હલાવવું.
  3. થોડી વાર માં ભૂંગળા શેકાય જશે.
  4. પછી તેને કાણાં વાળા વાસણ માં લઇ લેવા. જેથી વધારા નું મીઠું તેમાંથી નીકળી જાય
  5. આવી રીતે બધા ભૂંગળા શેકી લેવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર