હોમ પેજ / રેસિપી / મલાઈ લસ્સી

Photo of Malai Lassi by Bansi chavda at BetterButter
808
3
0.0(0)
0

મલાઈ લસ્સી

Mar-27-2019
Bansi chavda
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મલાઈ લસ્સી રેસીપી વિશે

આખા ભારત મા લસ્સી ખૂબ જ પીવા મા આવે છે,મથુરા,આગ્રા,દિલ્લી, ચંદીગઢ,હોય કે અમદાવાદ, મુંબઇ મલાઇ લસ્સી બહૂ જ ભાવે લોકો ને.

રેસીપી ટૈગ

  • આસાન
  • ભારતીય
  • ઠંડા પીણાં
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 500 ગ્રામ દહીં
  2. 10 થિ 12 ચમચી ખાંડ
  3. 1 વાડકી દૂધ ની જાડી મલાઈ
  4. 1 ચમચી પઁલાળેલું કેસર
  5. 2 ચમચી બદામ ની કતરણ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ દહીં મા થોડુ પણ પાણી હોય તૌ તે નિતારી લો પછી તેમાં ખાંડ નાખી બિટર થિ કે જેયની થિ વલોવી ઍક રસ કરી લો
  2. જયાં સુધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ઍક રસ કરવા બીટ કરો અને પછી એમા મલાઈ ઉમેરી 2 થિ ત્રણ કલાક ફ્રિજ માં રાખી ઠંડી પીરસો
  3. ફ્લેવર વાળી લસ્સી બનાવા તૈયાર લસ્સી માં પઁલાલેળૂ કેસર ઉમેરી દૌ અને બદામ ઉમેરી દો તૈયાર છે કેસર બદામ લસ્સી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર