હોમ પેજ / રેસિપી / બર્ગર પીઝા

Photo of Burger pizza by Solanki Minaxi at BetterButter
614
6
0.0(0)
0

બર્ગર પીઝા

Mar-27-2019
Solanki Minaxi
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બર્ગર પીઝા રેસીપી વિશે

સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • બેકિંગ

સામગ્રી સર્વિંગ: 2

  1. બર્ગર પર લગાવવા સોસ બનાવવા માટે:-
  2. ૧ ટેબલસ્પૂન મસ્ટર્ડ સોસ
  3. ૨ ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ
  4. ૨ ટેબલસ્પૂન મેયોનીઝ
  5. ૧ ટી સ્પૂન ચીલી સોસ
  6. ૧/૨ ટી સ્પૂન ઓરેગાનો
  7. પીઝા નુ મિશ્રણ બનાવવા માટે:-
  8. ૧ ટેબલસ્પૂન બટર
  9. ૧ ટી સ્પૂન લસણ ની પેસ્ટ
  10. ૨ ટેબલસ્પૂન સમારેલી ડુંગળી ની સ્લાઈસ
  11. ૧ ટેબલસ્પૂન લાંબી અને પાતળી સમારેલું કેપ્સીકમ
  12. ૧/૨ કપ પલાળીને બાફેલા રાજમા
  13. ૧/૨ કપ પીઝા સોસ
  14. મીઠું સ્વાદ મુજબ
  15. અન્ય સામગ્રી:-
  16. બર્ગર બન
  17. ઓગળેલુ માખણ
  18. ટામેટા ની સ્લાઈસ
  19. છીણેલું ચીઝ

સૂચનાઓ

  1. બાઉલ માં સોસ ની બધી સામગ્રી ભેગી કરી મિક્સ કરી લો
  2. પીઝા ના મિશ્રણ માટે:- એક પેન માં બટર ગરમ કરો તેમાં લસણ નાખી સાંતળો
  3. ડુંગળી અને કેપ્સિકમ નાખી ૨ મિનિટ સુધી સાંતળો
  4. રાજમા ,પીઝા સોસ અને મીઠું નાખી ફાસ્ટ ગેસ પર ૨ મિનિટ સુધી સાંતળો
  5. બર્ગર બન ને વચ્ચે થી કાપી બે ભાગ માં કાપો
  6. કાપેલા બન ને બટર લગાવી ૧ ચમચી જેટલો તૈયાર કરેલો સોસ લગાવો
  7. પછી ઉપર ૨ ચમચી જેટલો પીઝા નો મસાલો લગાવો
  8. ઉપર ટામેટા ની સ્લાઈસ મૂકી છીણેલું ચીઝ નાખો
  9. પ્રિ હીટ ઓવન માં ૨૦૦ ડીગ્રી તાપમાન માં ૧૫ મિનિટ બેક કરો
  10. ફરીથી ચીઝ નાખી ઓરેગાનો ભભરાવીને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર