BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સેન્ડવીચ પીત્ઝા

Photo of sandwich pizza by Hiral Pandya Shukla at BetterButter
0
5
0(0)
0

સેન્ડવીચ પીત્ઝા

Mar-27-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેન્ડવીચ પીત્ઝા રેસીપી વિશે

મારા માટે બીલકુલ નવી જ વાનગી છે આ...મે પહેલી વખત બનાઇ પણ ખરેખર બહુ જ સરસ બની.... જે લોકોએ ન બનાવી હોય એમણે ટ્રાય કરી શકાય:smiley:

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • શેકેલું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 પીઝાબેસ
  2. 1 ચમચી પીઝા સોસ
  3. 1 ચમચી પાસ્તા સોસ
  4. 3 ચમચી મીક્સ હર્બસ
  5. 5 ચમચી મોઝરીલા ચીઝ
  6. 2 ચમચી પ્રોસેસ ચીઝ
  7. 1 નાનો કપ મીકસ વેજ... મનપસંદ લઇ શકાય
  8. 2 ચમચી બટર
  9. 1 ચમચી ચીલી ફ્લેકશ

સૂચનાઓ

  1. પીઝા વચ્ચે થી કાપી લો.
  2. એક સરખા બે ભાગ કરવા.
  3. બન્ને ભાગ પર સોસ અને હબસ લગાવો.
  4. એક ભાગ પર ચીઝ પાથરી વેજ પાથરો.
  5. ઉપર ફરી ચીઝ પાથરો.
  6. સોસ વાળો ભાગ આની ઉપર મુકી હળવે થી પ્રેશ કરો.
  7. તવી પર બટર ગરમ કરો.
  8. બન્ને તરફ ક્રીસપી થાય ત્યાં સુધી શેકો.
  9. ગરમાગરમ પીરસો...:yum::yum:

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર