હોમ પેજ / રેસિપી / રસાવાળા ખમણ

Photo of Rasavala khaman by Hetal Sevalia at BetterButter
684
3
0.0(0)
0

રસાવાળા ખમણ

Mar-27-2019
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસાવાળા ખમણ રેસીપી વિશે

સુરત ની એક ટેસ્ટ ફૂલ રેસિપી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 500 ગ્રામ વાટી દાળ ના ખમણ
  2. 1/2 કપ મિક્સ દાળ
  3. 1/4 કપ સફેદ વટાણા
  4. 1 ચમચી લસણ આદું ની પેસ્ટ
  5. 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  6. 1/4 ચમચી હળદર
  7. 1/2 ચમચી ગરમ મસાલો
  8. થોડી કોથમીર
  9. 5 ચમચી તેલ
  10. 1/4 ચમચી રાઈ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ડુંગળી, ટામેટાં, કાકડી ની કચૂમર જરૂર મુજબ

સૂચનાઓ

  1. ખમણ ને હાથથી ચૂરી લો.તેમાં રાઈ ,કોથમીર નો વઘાર કરો.
  2. મિક્સ દાળ અને વટાણા સાથે જ બાફી લો.રવઈ ની મદદથી આટી લો.
  3. એક વઘારીયા માં તેલ મૂકી લસણ, આદું, મરચાં સાતળી લો.બાકીના મસાલા ઉમેરી દાળ માં મિક્સ કરો. અને ઉકાળો.
  4. એક પ્લેટ માં ખમણ લઈ તેના પર રસો રેડી કચૂમર અને સેવ ભભરાવી સવૅ કરો.
  5. ગરમાગરમ જ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર