હોમ પેજ / રેસિપી / કંદ પ્લેટર

Photo of Kand platter by Hetal Sevalia at BetterButter
383
4
0.0(0)
0

કંદ પ્લેટર

Mar-27-2019
Hetal Sevalia
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કંદ પ્લેટર રેસીપી વિશે

શ્રીનાથજી સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • રાજસ્થાન
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ રતાળુ
  2. 250 ગ્રામ સૂરણ
  3. 250 ગ્રામ શકકરીયા
  4. 250 ગ્રામ બટાકા
  5. સિધવ મીઠું સ્વાદ અનુસાર
  6. લાલ મરચું સ્વાદ અનુસાર
  7. લીબુનો રસ જરૂર મુજબ
  8. મરી પાવડર સ્વાદ અનુસાર
  9. 1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  10. 1/4 ચમચી હળદર

સૂચનાઓ

  1. સૌપ્રથમ રતાળુ અને શકકરીયા ને છોલી ને વરાળ થી બાફી લો. ઠંડા પડે એટલે રતાળુ ના નાના પીસ પાડો.ડૂબતા તેલમાં તળી લો. ગરમાગરમ માં જ મીઠું, મરી, લીબુનો રસ મિક્સ કરો.
  2. શકકરીયા ના ગોળ પીસ પાડી મીઠું, લાલ મરચું, લીબુનો રસ મિક્સ કરો.
  3. બટાકા ને પા બોઈલ કરી ઉભા સમારી ડૂબતા તેલ માં તળી લો. ઉપર થી મીઠું ઉમેરો.
  4. સૂરણ ને છોલી પાણી માં મીઠું, હળદર, આદું મરચાં ઉમેરી બાફી લો. ત્યારબાદ તળી લો.
  5. એક પ્લેટ માં બધા કંદ લઈ ગળ્યા અથવા મસાલા દહીં સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર