હોમ પેજ / રેસિપી / કેળા મેથી ના ભજીયા

Photo of Kela methi na bhajiya by Hetal Sevalia at BetterButter
56
1
0.0(0)
0

કેળા મેથી ના ભજીયા

Mar-27-2019
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેળા મેથી ના ભજીયા રેસીપી વિશે

સૂરત નું એક સ્ટ્રીટ ફૂડ કે જે ફરસાણ છે અને સૌ કોઈ ખૂબ જ પસંદ કરે છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ગુજરાત
 • તળવું
 • સ્નેક્સ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 1 કપ બેસન
 2. 1/2 કપ મેથી બારીક સમારેલી
 3. 3 પાકાં કેળા
 4. 2 ચમચી ખાંડ
 5. 1/2 ચમચી લાલ મરચું
 6. 1/2 ચમચી ધાણાજીરું
 7. મીઠું સ્વાદ અનુસાર
 8. 1/4 ચમચી હળદર
 9. 1/4 ચમચી હીગ
 10. 1/4 ચમચી આદું ની પેસ્ટ
 11. 7-8 આખા મરી

સૂચનાઓ

 1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી લો.
 2. લચકા જેવું ખીરું બનાવો.જરૂર હોય તો જ પાણી વાપરવું.
 3. હાથ થી લાબા અને છૂટા ભજીયા બનાવો.મિડીયમ તાપે તળવા.
 4. ગરમાગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર