હોમ પેજ / રેસિપી / કેસર પીસ્તા શેઇક

Photo of Kesar Pista Shake by Mital Viramgama at BetterButter
1257
4
0.0(0)
0

કેસર પીસ્તા શેઇક

Mar-27-2019
Mital Viramgama
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસર પીસ્તા શેઇક રેસીપી વિશે

અમારે કાઠીવાડ માં જૂનાગઢ માં જય અંબે ના મીલ્ક શેઇક અને લચ્છી ફેમસ છેં. ત્યાં નું મારું ફેવરીટ કેસર પીસ્તા નું મીલ્ક શેઇક છે. જે હું ઘરે તેમનાં જેવુજ બનાવું છું.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઠંડા પીણાં
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ગ્લાસ દૂધ
  2. ૪ સ્કુપ વેનીલા આઇસ્ક્રીમ
  3. ૧ટેબલ સ્પૂન બદામ પીસ્તા ની કતરી
  4. ૧ટેબલ સ્પૂન જીણી સમારેલી ગ્રીન અને રેડ ચેરી
  5. થોડા તાંતણા કેસર ના
  6. ૬ ટીપાં પીસ્તા એસેન્સ
  7. થોડી ગુલાબ ની પાંદડી સજાવા માટે
  8. ૨ સ્પૂન ખાંડ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ફુલ ફેટ વાળું બે ગ્લાસ ઠંડુ દૂધ લો .
  2. તેમાંથી બે ટેબલ સ્પૂન દૂધ સહેજ ગરમ કરી તેમાં કેસર સહેજ શેકી અને દૂધ માં પલાળી દો.
  3. હવે દૂઘ લઇને તેમાં ખાંડ અને વેનીલા આઇસ્ક્રીમ બે સ્કુપ અને પીસ્તા નું એસેન્સ નાખી અને કેસર માં પલાળેલું દૂધ અડધુ નાખી દો.
  4. હવે મીકસર મા શેઇક ને એકદમ બ્લેનડ કરો.
  5. એકદમ સ્મુધ અને ફલ્પી.
  6. હવે બે સર્વિગ ગ્લાસ લઈને તેમાં ચીલ્ડ શેઇક નાખી ઉપર એક એક સ્કુપ વેનીલા આઇસ્ક્રીમ નો અને દૂધ માં પલાળેલું કેસર નાખી દો ઉપર.
  7. હવે ઉપર બદામ પીસ્તા ની કતરી છાંટી દેવાની અને ચોપ્ડ ચેરી નાંખી ગુલાલ ની પાંદડી થી સજાવી ને સ્ટ્રો મુકી ચીલ્ડ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર