હોમ પેજ / રેસિપી / દાળ ઢોકળા સુસી રોલ

Photo of Dal dhokla sushi roll by Sangita Jalavadiya at BetterButter
500
3
0.0(0)
0

દાળ ઢોકળા સુસી રોલ

Mar-28-2019
Sangita Jalavadiya
135 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળ ઢોકળા સુસી રોલ રેસીપી વિશે

ઢોકળા એક ગુજરાતી સ્ટીટ ફુડ છે.મે જેપેનીસ ડીશ ને ભારતીય ટેસ્ટ આપયો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. સ્ટફીગ માટે- લાંબા કાપેલા લાલ, પીળા, લીલા, કેપ્સીકમ-૨ મોટા ચમચા
  2. લાંબી કાપેલી પરપલ કોબી-૨મોટા ચમચા
  3. લીલી ચટણી ૧મોટી ચમચી
  4. ઢોકળા ના ખીરા ની સામગ્રી:--
  5. તુવેર દાલ -૧/૪ કપ
  6. ચણાની દાળ-૧મોટો ચમચો
  7. અડદ ની દાળ-૧મોટો ચમચો
  8. ચોખા-૧મોટો ચમચો
  9. દહી-૧/૪કપ
  10. ગરમ પાણી જરુર પ્રમાણે
  11. ફુટ સોલ્ટ-૧/૪ચમચી
  12. અન્ય સામગ્રી--કાળા તલ,ચીલી ફલેકસ, નાયલોન સેવ,ચમેટો સોસ

સૂચનાઓ

  1. સ્ટફીગ બનાવવામાટે- એક બાઉલ મા લાલ, પીળા, લીલા, કેપ્સીકમ ,પરપલલ કોબી અને લીલી ચટણી નાખી મિક્સ કરીલો.સ્ટફીગ તૈયાર છે.
  2. ઢોકળા નુખીરુ બનાવા માટે:-- સૌથી પેલા બધી દાળ અને ચોખા ને ૨કલાક પાણી નાખી પલાળી લો.
  3. પાણી કાઢી નાખી.દહી નાખી મિકચર મા પીસી લો.સમુથ ખીરુ બનાવો થોડુ પાણી નાખી. ૫ થી ૬ મિનીટ રેસ્ટ
  4. મીઠું અને ફુટ સોલ્ટ નાખી બરાબર મિક્સ કરો.
  5. થાળી મા તેલ લગાડી એક કડછા જેટલુ ખૂરુ નાખી.બધી સાઈડ થી ફેલાવી લો.પછી કાળા તલ,ચીલી ફલેકસ ઉપર થી છાટો અને ઢોકળા ના કુકર મા થાળી મુકી ૧૦મીનિટ વરાળે બાફીલો
  6. પછી છરી ની મદદ થી સાઈડ થી કટ કરીલો સાચવી ને ઢોકલા રોટી કાઢો.
  7. પછી ઢોકલા રોટી ના એક સાઇડ બનાવેલુ સ્ટફીગ ,સેવ,ટમેટો સોસ નાખી રોલ વાળ વાનુ ચાલુ કરો.પીચર મા દેખાડયુ છે.એમ
  8. ઢોકળા રોલ રેડી છે.
  9. ૫ મિનીટ રેસ્ટ આપી પછી રોલ ને પીસીસ મા કટ કરી લો.અને સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર