હોમ પેજ / રેસિપી / ભુટ્ટે કા કીસ

Photo of Bhutte ka kess by Hetal Sevalia at BetterButter
729
4
0.0(0)
0

ભુટ્ટે કા કીસ

Mar-28-2019
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભુટ્ટે કા કીસ રેસીપી વિશે

ઈન્દોર શહેરની ફેમસ સ્ટ્રીટ ફૂડ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મધ્ય પ્રદેશ
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 મકાઈ
  2. 1 કપ દૂધ
  3. 2 લીલાં મરચાં ચોપ
  4. 1/2 ચમચી આદુની છીણ
  5. 2 ટેબલ સ્પૂન ઘી
  6. ચપટી હીગ
  7. 1/4 ચમચી લાલ મરચું
  8. 1/4 ચમચી હળદર
  9. 1 ચમચી લીંબુનો રસ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/4 ચમચી રાઈ
  12. 1/4 ચમચી જીરું
  13. 2 ચમચી કોથમીર
  14. 2 ચમચી કોપરાની છીણ
  15. દાડમના દાણા જરૂર મુજબ
  16. થોડા મકાઈના દાણા

સૂચનાઓ

  1. મકાઈ ને સારી રીતે છીણી લો.
  2. એક કઢાઈમાં ઘી મૂકી રાઈ,જીરું, હીગ નો વઘાર કરો. આદું, મરચાં, હળદર ઉમેરો.
  3. મકાઈની છીણ અને દાણા ઉમેરી 5 મિનિટ સુધી સાતળો.દૂધ ઉમેરો.
  4. મીઠું, લાલ મરચું ઉમેરો. ધીમા તાપે ઢાંકી ને થવા દો.આશરે 10 મિનિટ સુધી.
  5. ઘી છૂટે એટલે મીઠું અને લીંબુનો રસ ઉમેરો. કોથમીર ઉમેરો.
  6. ગરમાગરમ પ્લેટ માં લઈ ઉપર થી કોપરાની છીણ, દાડમના દાણા ભભરાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર