હોમ પેજ / રેસિપી / મસાલા પાવ

Photo of Masala paav by prajapati priyanka at BetterButter
56
2
0.0(0)
0

મસાલા પાવ

Mar-28-2019
prajapati priyanka
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા પાવ રેસીપી વિશે

ઝટપટ બની જાય એવો નાસ્તો.વધેલા પાવ ના ઉપયોગ થી બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 2

  1. પાવ 3 નંગ
  2. તેલ 1 ટે સ્પૂન
  3. લસણ ની પેસ્ટ 1 ટી સ્પૂન
  4. ટામેટું 2 નંગ
  5. ડુંગરી 1 નંગ
  6. લાલ મરચું પાવડર 1 ટી સ્પૂન
  7. હળદર 1/2 ટી સ્પૂન
  8. ધાણાજીરુ 1 ટી સ્પૂન
  9. ચાટ મસાલો 2 ટી સ્પૂન
  10. કોથમીર
  11. સેવ

સૂચનાઓ

  1. પાવ ના કટકા કરી લો.
  2. એક કડાઈ માં તેલ નાખી લસણ ની પેસ્ટ નાખી સાંતળો પછી એમાં ડુંગરી નાખી સાંતળો.
  3. ડુંગરી સંતળાઈ જાય પછી ટામેટા નાખવા ટામેટા ગળી જાય પછી એમાં મસાલા નાખી દેવા
  4. પછી પાવ ઉમેરી મિક્સ કરી ઉપર કોથમીર ભભરાવી
  5. એક ડીશ માં કાઢી ઉપર સેવ નાખી સર્વ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર