હોમ પેજ / રેસિપી / સેઝવાન ફ્રાઇડ રાઇસ

Photo of Sezvan fried rice by Bijal Thaker at BetterButter
716
2
0.0(0)
1

સેઝવાન ફ્રાઇડ રાઇસ

Mar-29-2019
Bijal Thaker
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેઝવાન ફ્રાઇડ રાઇસ રેસીપી વિશે

ઇન્ડો ચાઇનીઝ ટેસ્ટ આપણા દેશમાં ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. ફ્રાઇડ રાઇસ ની આ ડીશ બધાને જરૂર પસંદ આવશે

રેસીપી ટૈગ

  • વેજ
  • ચાઇનીઝ
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. ચોખા 5 વાટકી
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. કોબીજ 3 વાટકી
  4. ડુંગળી 3 નંગ
  5. ગાજર 1 વાટકી
  6. કેપ્સીકમ 1/2 વાટકી
  7. લીલા કાંદો 4 ચમચી
  8. તેલ 5 ચમચી
  9. મરી પાઉડર 1 ચમચી
  10. સેઝવાન સોસ 1 વાટકી
  11. ટોમેટો સોસ 4 ચમચી
  12. સોયા સોસ 1 ચમચી

સૂચનાઓ

  1. ચોખા ને 15 મીનીટ પલાળી રાખી કુકર માં 2 સીટી કરી મીઠું નાખીને બાફી લો.
  2. કડાઈ માં તેલ મૂકી ગરમ થયે તેમાં લસણ ઝીણું સમારેલુ ઉમેરી સાંતળો..સંતળાઈ જાય એટલે કોબીજ, ગાજર, કેપ્સીકમ ઉમેરી મીઠુ નાખી બરાબર હલાવી.
  3. શાક અધકચરું ચઢવા આવે એટલે મરી પાઉડર, સોયા સોસ, ટોમેટો કેચઅપ અને સેઝવાન સોસ ઉમેરી બરાબર હલાવી લો.
  4. તેમાં રાંધેલા ભાત ઉમેરી મિક્સ કરી લો. ઉપરથી લીલા કાંદો ભભરાવીને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર