હોમ પેજ / રેસિપી / કોલ્ડ કોકો

Photo of Cold coco by Bijal Thaker at BetterButter
1073
3
0.0(0)
0

કોલ્ડ કોકો

Mar-29-2019
Bijal Thaker
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોલ્ડ કોકો રેસીપી વિશે

કોલ્ડ કોકો નાના મોટા દરેક વ્યક્તિને પસંદ આવે એવું પીણુ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ખાદ્ય પીણાં
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. કોકો પાવડર 4 ચમચી
  2. ખાંડ 6 ચમચી
  3. દૂધ 400 મીલી
  4. બરફ 4 ટુકડા
  5. ચોકલેટ પાઉડર 1 ચમચી
  6. છીણેલી ચોકલેટ 1 ચમચી

સૂચનાઓ

  1. મિકસર જાર માં બધી સામગ્રી સારી રીતે મળી જાય એ રીતે બલેનડ કરો
  2. ઉપર છીણેલુ ચોકલેટ મૂકી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર