પાણીપુરી (ભારત ની મોસ્ટ ફેમસ વાનગી ) | Pani puri Recipe in Gujarati

ના દ્વારા Shital Satapara  |  30th Mar 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Pani puri by Shital Satapara at BetterButter
પાણીપુરી (ભારત ની મોસ્ટ ફેમસ વાનગી )by Shital Satapara
  • તૈયારીનો સમય

    70

    મીની
  • બનાવવાનો સમય

    45

    મીની
  • પીરસવું

    4

    લોકો

11

0

પાણીપુરી (ભારત ની મોસ્ટ ફેમસ વાનગી ) વાનગીઓ

પાણીપુરી (ભારત ની મોસ્ટ ફેમસ વાનગી ) Ingredients to make ( Ingredients to make Pani puri Recipe in Gujarati )

  • 100 - પાણીપુરી ની પુરી
  • 500 ગ્રામ પલાળેલા મગ
  • 250 ગ્રામ ખારી સીંગ
  • 1 બાઉલ દાડમ ના દાણા
  • 250 ગ્રામ પલાળી ને બાફેલા ચણા
  • 250 ગ્રામ ઝીણી સેવ
  • ચાટ મસાલો
  • ગરમ મસાલો
  • સૂકા મરચા ને પલાળી ને બનાવેલી પેસ્ટ
  • કોથમીર અને દહીં પુરી મા સજાવટ માટે
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • પાણીપુરી ના પાણી માટે :-
  • 2 ચમચી ફૂદીના ના પાન ની પેસ્ટ
  • 1ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • 2 ચમચી કોથમીર ની પેસ્ટ
  • 5 ચમચી લીંબુ નો રસ
  • 1 ચમચી સંચળ પાવડર
  • 1/2 મરી પાવડર
  • 1 વાટકી સોલ્ટેડ બુંદી
  • સ્વાદ પ્રમાણે મીઠુ

How to make પાણીપુરી (ભારત ની મોસ્ટ ફેમસ વાનગી )

  1. 1) સૌ પ્રથમ પાણીપુરી નો મસાલો તૈયાર કરો
  2. 2) એના માટે સામગ્રી મા આપેલ તમામ વસ્તુ મિક્સ કરો (મગ, ખારી સીંગ, ચણા, લાલ મરચા ની પેસ્ટ, ગરમ મસાલો, મીઠુ વગેરે.. )
  3. 3) પાણીપુરી નું પાણી બનાવવા માટે 1. 5 લીટર પાણી મા ઉપર ની બધીજ સામગ્રી ઉમેરો
  4. 4) સોલ્ટેડ બુંદી પણ પાણી મા ઉમેરો
  5. 5) જરૂર લાગે તો જ મીઠુ ઉમેરો
  6. 6) હવે પ્લેટ મા એસેમ્બલ કરી સર્વ કરો
  7. 7) સર્વ કરવા માટે એક પૂરી લો તેમાં આંગળી ની મદદ થી કાણું પાડી પછી તેમાં ઉપર બનાવેલ મિશ્રણ ભરો અને ઉપર થી ચાટ મસાલો અને સેવ ભભરાવો.
  8. 8) હવે સાથે ફૂદીના નું પાણી અલગ પ્યાલી મા આપી સર્વ કરો.
  9. 9) તો તૈયાર છે પાણીપુરી...... પુરી મા પાણી ભરી ને એન્જોય કરો ચટાકેદાર પાણીપુરી... મોમાં પાણી આવી ગયું ને......

My Tip:

તમે પાણીપુરી અલગ અલગ ફ્લેવર ની બનાવી શકો છો એના માટે અલગઅલગ ફ્લેવર નું પાણી બનાવી શકાય.. જેમ કે ખજૂર આમલી નું

Reviews for Pani puri Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો