મોઝરેલા ચીઝ કોર્ન સેન્ડવીચ | MOZZAELLA CHEESE CORN SANDWICH Recipe in Gujarati

ના દ્વારા Vid'zz Batra  |  30th Mar 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of MOZZAELLA CHEESE CORN SANDWICH by Vid'zz Batra at BetterButter
મોઝરેલા ચીઝ કોર્ન સેન્ડવીચby Vid'zz Batra
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    2

    લોકો

13

0

મોઝરેલા ચીઝ કોર્ન સેન્ડવીચ વાનગીઓ

મોઝરેલા ચીઝ કોર્ન સેન્ડવીચ Ingredients to make ( Ingredients to make MOZZAELLA CHEESE CORN SANDWICH Recipe in Gujarati )

  • 1/2 કપ ખમણેલુ મોઝરેલા ચીઝ
  • 1 કપ બાફેલા મકાઇ ના દાણા
  • 6 બ્રેડ
  • 2 ચમચા બટર
  • 1 લીલુ મરચુ જીણુ કાપેલુ
  • 1 ચમચો કાપેલુ લીલુ લસણ
  • 1 ચમચી ઓરેગાનો
  • 2 ચમચી ચીલી ફલેકસ

How to make મોઝરેલા ચીઝ કોર્ન સેન્ડવીચ

  1. એક કડાઇ મા બટર ગરમ કરી તેમા લીલુ મરચુ તથા લીલુ લસણ નાખો.
  2. બાફેલા મકાઇ ના દાણા નાખી બટર મા સેકાવા દો.
  3. ગેસ બંધ કરી લો. અને ચીલી ફલેકસ તથા ઓરેગાનો નાખો.
  4. બ્રેડ પર બટર લગાવો.
  5. મકાઇ નુ મિકસર ઠંડુ પડે પછી તેમા છીણેલુ ચીઝ નાખો.
  6. 2 ચમચા અા મિકસર બ્રેડ પર મૂકો તથા ઉપર બીજી બ્રેડ મુકો
  7. થોડુક બટર લગાવી શેકી લો.

Reviews for MOZZAELLA CHEESE CORN SANDWICH Recipe in Gujarati (0)