પોટેટો smiley | Potato smiley Recipe in Gujarati

ના દ્વારા Anita Rajai  |  31st Mar 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Potato smiley by Anita Rajai at BetterButter
પોટેટો smileyby Anita Rajai
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

પોટેટો smiley

પોટેટો smiley Ingredients to make ( Ingredients to make Potato smiley Recipe in Gujarati )

 • 5 બાફેલા બટેટા
 • 2 મોટી વાટકી બ્રેડ crums
 • 4 ચમચી cornflore
 • મીઠું
 • તળવા માટે તેલ

How to make પોટેટો smiley

 1. બટેટા ને બાફી ને છોલી લ્યો,બટેટા ને મસળી ને બ્રેડ crums નાખી ને સારી રીતે મિક્સ કરો
 2. હવે તેમાં મીઠું,કોર્નફ્લોરે નાખી મિક્સ કરી લ્યો,આટા ની જેમ ગુથી લ્યો,(જો નરમ હશે તો smiley સારું રીતે crispy નહીં બનશે , બટેટા નું મિક્ષ નરમ હોય તો તેમાં બ્રેડ ,કોર્ન ફ્લોરે નાખું ને કઠણ કરવાનું)
 3. બટેટા ના મિક્ષર ને થાળી ની પાછળ વળોરી ને કટર થી ગોળ આકાર આપી ને કટ કરો ,હવે ચમચી થી આંખ ,સ્માઈલ નું આકાર આપો
 4. ત્યાર થયેલ smiley ને ફ્રીજ માં રાખો,1 કલાક પછી તળી લ્યો

Reviews for Potato smiley Recipe in Gujarati (0)