હોમ પેજ / રેસિપી / પોટેટો smiley

Photo of Potato smiley by Anita Rajai at BetterButter
40
2
0.0(0)
0

પોટેટો smiley

Mar-31-2019
Anita Rajai
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પોટેટો smiley રેસીપી વિશે

બધા ની મનગમતું, બટેટા ,બ્રેડ થી બનવામાં આવે 6, cookies ના કટર થી ગોળ આકર આપવામા

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • સાઈડ ડીશેસ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 5 બાફેલા બટેટા
 2. 2 મોટી વાટકી બ્રેડ crums
 3. 4 ચમચી cornflore
 4. મીઠું
 5. તળવા માટે તેલ

સૂચનાઓ

 1. બટેટા ને બાફી ને છોલી લ્યો,બટેટા ને મસળી ને બ્રેડ crums નાખી ને સારી રીતે મિક્સ કરો
 2. હવે તેમાં મીઠું,કોર્નફ્લોરે નાખી મિક્સ કરી લ્યો,આટા ની જેમ ગુથી લ્યો,(જો નરમ હશે તો smiley સારું રીતે crispy નહીં બનશે , બટેટા નું મિક્ષ નરમ હોય તો તેમાં બ્રેડ ,કોર્ન ફ્લોરે નાખું ને કઠણ કરવાનું)
 3. બટેટા ના મિક્ષર ને થાળી ની પાછળ વળોરી ને કટર થી ગોળ આકાર આપી ને કટ કરો ,હવે ચમચી થી આંખ ,સ્માઈલ નું આકાર આપો
 4. ત્યાર થયેલ smiley ને ફ્રીજ માં રાખો,1 કલાક પછી તળી લ્યો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર