હોમ પેજ / રેસિપી / કારેલી

Photo of Namkeen by Yamuna H Javani at BetterButter
3
2
0.0(0)
0

કારેલી

Mar-31-2019
Yamuna H Javani
25 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કારેલી રેસીપી વિશે

માત્ર નામ થી જ કારેલી ગુણ કારેલી જેવા નઈ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 250 ગ્રામ મેંદા નો લોટ
  2. 2 ચમચી રવો
  3. મોણ માટે તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મેંદા નો લોટ લઈ તેમાં રવો અને મોણ નાખી નવ શેકા પાણી થી લોટ બાંધો.
  2. લોટ ને 5 મિનિટ રેસ્ટ આપો.
  3. ત્યાર બાદ તેની પુરી વણી લો.
  4. હવે તેમાં વચ્ચે કાપા પાડી લો.
  5. પછી તેને ગોળ ફેરવી કારેલી જેવો શેપ આપો.
  6. હવે તેને ધીમા તાપે તળી લેવી.
  7. તળાઈ ગયા બાદ તેમાં મરચું પાવડર, મીઠું, સંચર, આમચૂર પાવડર અને ચાટ મસાલો છાંટી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર