હોમ પેજ / રેસિપી / મંગા બે શાટ્ટા ( તીખી કાચી કેરી)
આપણે બધા કાચી કેરી ને મરચાં અને મીઠું સાથે ખાઈએ જ છીએ. આ પણ કાઈ એવું જ છે પણ એ સુદાન ની રીત થી છે. સુદાન માં આ જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. ત્યાં ની ભાષા માં મંગા એટલે કેરી, બે એટલે સાથે અને શાટ્ટા એટલે મરચું. ત્યાં લાલ મરચાં અને લીલા મરચા અને સિંગ દાણા (મારેરો) ની પેસ્ટ બનાવી લગાવે છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો