હોમ પેજ / રેસિપી / બેકડ ભાજી બન

Photo of BAKED BHAJI BUN by Deepa Rupani at BetterButter
34
2
0.0(0)
0

બેકડ ભાજી બન

Mar-31-2019
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેકડ ભાજી બન રેસીપી વિશે

ભારત ના કોઈ પણ ખૂણે જાઓ તો પાઉભાજી તો મળી જ જાય, એટલું જાણીતું સ્ટ્રીટ ફૂડ છે તેનું મેં મેકઓવર કર્યું છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • હરરોજ/ દરરોજ
 • ગુજરાત
 • બેકિંગ
 • સ્નેક્સ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

 1. 1 કપ ભાજી (પાઉભાજી વાળી)
 2. 2 બન
 3. 2 ચમચા ખમણેલું ચીઝ
 4. થોડું બટર, બેકિંગ ટ્રે ગ્રીસ કરવા માટે

સૂચનાઓ

 1. બન ને વચ્ચે થી કાપી અને ખાડો કરી લો.
 2. હવે એ ખાડા માં ભાજી ભરી દો.
 3. ઉપર ચીઝ છાંટી દો.
 4. હવે પહેલે થી ગરમ ઓવન માં 260℃ પર 10 મિનિટ બેક કરો.
 5. ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર