Photo of Burger by Anita Rajai at BetterButter
620
0
0.0(0)
0

બર્ગર

Mar-31-2019
Anita Rajai
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બર્ગર રેસીપી વિશે

બર્ગર ફાસ્ટ ફૂડ 6,બધી સબ્જી નું ઉપયોગ કરી શકી હે,

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 8 બર્ગર
  2. જીરું
  3. આમચૂર
  4. 1 નાની ચમચી ગરમ મસાલો
  5. 1 ચમચી લસણ ચટણી
  6. 1 ચમચી લાલ મરચું
  7. 2 ઝીણી સમારેલી ડુંગળી
  8. લીલા વટાણા
  9. 2 ઝીણી સમારેલા ગાજર
  10. 1 વાટકી બાફેલા ચોખા
  11. બાફેલા બટેટા
  12. કોથમરી
  13. 2 ઝીણા સમારેલા કેપ્સીકમ
  14. 4 મોટી ચમચી કોર્નફ્લોરે
  15. 1 વાટકી maida
  16. 1 મોટું બોળ બ્રેડ crums
  17. બર્ગર સૌસ
  18. માયોનીએસ
  19. રેડ ચીલી સૌસ
  20. ટોમેટો સૌસ
  21. બર્ગર પર slice ગોઠવી
  22. Slice ડુંગળી
  23. Slice ટમેટા
  24. Slice કાકડી
  25. Slice ગાજર
  26. પતા ગોભી

સૂચનાઓ

  1. એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં જીરું નાખો,ત્યાર પછી તેમાં ડુંગળી નાખી 5 મિનિટ સાંતળો ત્યાર બાદ તેમાં ગાજર ,કેપ્સીકમ ,લીલા વટાણા, નાખી ને પકાવવો
  2. પછી તેમાં લસણ ની ચટણી, ગરમ મસાલાઓ,મીઠું, લાલ મરચું નાખીને મિક્સ કરો પછી તેમાં બાફેલા બટેટા નાખી ને મિક્સ કરો
  3. હવે આ mixter માંથી લુઆ બનાવી ને ગોળ.બનાવો
  4. હવે મેંદા અને કોર્નફ્લોરે ની પેસ્ટ બનાવી લ્યો પેસર ને ઘટ રાખવાની
  5. હવે mixtre ના ગોળ ને પેસ્ટ માંથી લપેટી ને બ્રેડ crums માં વણીવી ને ફ્રાય કરો
  6. હવે બર્ગર ની બને બાજુ બર્ગર સૌસ લગાવો ત્યાર
  7. બર્ગર સૌસ
  8. બર્ગર પર સૌસ લગાવી ને ડુંગળી, ટમેટા, કાકડી,ગાજર, પાતા ગોભી, ના slice ગોઠવી તેની ઉપર ટીક્કી રાખો ઊપર થઈ બર્ગર રાખી દયી
  9. બર્ગર ત્યાર 6

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર