સુરતી પેટીસ | Surati Petis Recipe in Gujarati

  ના દ્વારા Hetal Sevalia  |  31st Mar 2019  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Surati Petis by Hetal Sevalia at BetterButter
  સુરતી પેટીસby Hetal Sevalia
  • તૈયારીનો સમય

   15

   મીની
  • બનાવવાનો સમય

   30

   મીની
  • પીરસવું

   4

   લોકો

  4

  0

  સુરતી પેટીસ

  સુરતી પેટીસ Ingredients to make ( Ingredients to make Surati Petis Recipe in Gujarati )

  • 1/2 વાટી ફ્રેશ નાળિયેર
  • 100 ગ્રામ પાપડી ગાઠીયા
  • 1/2 કપ કોથમીર બારીક સમારેલી
  • 1 મુઠ્ઠી દાડમના દાણા
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 1 ચમચી તીખા લીલાં મરચાં ની પેસ્ટ
  • 1 ચમચી ગરમ મસાલો
  • 2-3 ચમચી ખાંડ
  • 2 ચમચી કાજુ ના ટુકડા
  • 2 ચમચી કીસમીસ
  • 1/4 ચમચી તલ
  • 1/4 ચમચી જીરું
  • મીઠું સ્વાદ અનુસાર
  • ** બહાર ના પડ માટે:-
  • 3 કપ બોઈલ અને સ્મેસ બટાકા
  • 1/2 કપ રવો/ આરાલોટ/ બેસન
  • મીઠું સ્વાદ અનુસાર

  How to make સુરતી પેટીસ

  1. સૌપ્રથમ કોપરાને મિક્સરમાં ક્રસ કરી લો.પાપડી ગાઠીયા ને બારીક ક્રસ કરો.
  2. હવે બાકી ની સામગ્રી ઉમેરો અને નાના ગોળા વાળી લો.
  3. એક બાઉલમાં બટાકા, રવો,મીઠું ઉમેરો.કણક જેવું બંધાશે. હાથમાં તેલ લગાવી તેમાં થી લૂઓ લઈ સ્ટફિંગ નો બોલ મૂકી વાળી લો.
  4. ડૂબતા તેલમાં ગોલ્ડન તળી લો.મિડીયમ તાપે તળવી.4-5 પેટીસ જ એક વખત માં તળવી. તળતી વખતે વારંવાર હલાવવું નહીં. ખૂબ જ નાજુક હોય છે.
  5. તળતી વખતે ખૂલે તો બટાકા માં થોડું બાઈનડીગ ઉમેરવું.
  6. ગરમાગરમ પેટીસ ચટણી અને કેચઅપ સાથે સવૅ કરો.

  My Tip:

  બટાટા વરાળથી જ બાફવા. લસણ નો ટેસ્ટ બહાર પડતો રહેશે. સીઝનમાં લીલું લસણ પણ વાપરી શકાય.

  Reviews for Surati Petis Recipe in Gujarati (0)