હોમ પેજ / રેસિપી / નાબ વામ

Photo of Naab vaam by Mayuri Vora at BetterButter
783
3
0.0(0)
0

નાબ વામ

Mar-31-2019
Mayuri Vora
15 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નાબ વામ રેસીપી વિશે

નાબ વામ એ સાબુદાણા,સબ્ઝા,અને ફ્લેવર મીલ્ક થી બનતુ ડેઝર્ટ ડ્રિન્ક છે.

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ઉકાળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. સાબુદાણા-1કપ
  2. કેસર ફાલૂદા મિક્સ
  3. જેલી-1કપ
  4. ગ્રીન,બ્લુ કલર
  5. દૂધ-1ગ્લાસ
  6. પાની-11/2ગ્લાસ

સૂચનાઓ

  1. સોવ પ્રથમ ફાલૂદા મિક્સ ને 1ગ્લાસ પાની મા ગરમ કરો.
  2. પછી તેમા 1ગ્લાસ દૂધ એડ કરો.
  3. 1કપ પાની ગરમ કરી તેમા સાબુદાણા એડ કરો.
  4. પછી તે ગરમ થય જાય તો ગેસ બંધ કરી 15મીનીટ ઢાકિ ને રાખી દો.
  5. 15મીનીટ પછી તે બરોબર ફુલી ને સેટ થય જસે.તેનુ વધારા નુ પાની કાઢી લો.
  6. હવે સાબુદાણા ના સરખા ભાગ કરી તેમા તેમા અલગ અલગ કલર મિક્સ કરી દો.અને જેલી કટ કરી ને તયાર કરી લો
  7. હવે ગ્લાસ મા પેલા સાબુદાણા અને પછી જેલી ગોઠવી સેટ કરી લો
  8. પછી તેમા થંડુ ફાલૂદા એડ કરો.તયાર છે ચીલ્ડ ડેઝર્ટ ડ્રિન્ક

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર