Photo of Vada paav by Aachal Jadeja at BetterButter
391
3
0.0(0)
0

વડાપાવ

Mar-31-2019
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વડાપાવ રેસીપી વિશે

મુબઇ નુ પ્રખ્યાત ફુડ એટલે વડાપાવ મોટા નાના સૌ ને ભાવતું ફુડ ,તમે પણ બનાવો આ રેસિપી જોઈ ને.ભારત નુ બગૅર પણ કહી શકાય, તેને તળેલા મરચાં, લસણની ચટણી, લીલી ચટણી સાથે પીરસવામાં આવે છે,

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • મહારાષ્ટ્ર
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩ બટાકા બાફેલા
  2. ૧/૪ ચમચી રાઇ
  3. ચપટી હિંગ
  4. ૧/૨ ચમચી આદુ ની પેસ્ટ
  5. ૧/૨ ચમચી મરચાં ની પેસ્ટ
  6. ૩-૪ લીમડાના પાન
  7. ૧ ચમચી કોથમીર
  8. ૧/૪ ચમચી હળદર
  9. ૧ ચમચી લીંબુનો રસ
  10. ૧/૨ કપ ચણાનો લોટ
  11. ૧/૩ કપ પાણી
  12. ૧ ચપટી બેકિંગ સોડા
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. પાઉ ૬
  15. લીલી ચટણી
  16. આમલી ચટણી
  17. લસણની ચટણી
  18. લીલા મરચાં ૭-૮
  19. બટર જરૂર મુજબ
  20. તેલ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બટાકા બાફીને છાલ ઉતારી લો,છુંદો કરી લો
  2. કડાઈમાં તેલ મુકી, રાઇ,લીમડો, હિંગ,આદુ,મરચાં ની પેસ્ટ, નાખી,બટાકા વધારી લો,હળદર, મીઠ,ગરમ મસાલોું, લીબુ નો રસ નાખી મિકસ કરી લો.
  3. આ રીતે
  4. મિશ્રણ ઠંડુ થાય એટલે ગોળ આકાર ના વડા બનાવી લો.
  5. ચણાના લોટ માં મીઠું, મરચું, હળદર ,સોડા ,પાણી નાખી ધોળ તૈયાર કરી લો
  6. કડાઈમાં તેલ ગરમ મુકી દો,વડા ને ધોળ માં રગદોળી કડાઈમાં મૂકીને તળી લો
  7. વડા તૈયાર છે,
  8. મરચાં તળી લો
  9. નાની ચણાના લોટ ની ગોળીઓ તળી લો
  10. પાઉ ને બટર લગાવી શેકી લો ,હવે લીલી ચટણી, આમલી ની ચટણી અને લસણની ચટણી લગાવી દો
  11. ચણાના લોટ ની ગોળીઓ તળી છે તે,વડા ,લીલુ મરચું નાખી પીરસો
  12. તૈયાર છે વડાપાઉં
  13. ચટણી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર