Photo of Tawa Pulav by Aachal Jadeja at BetterButter
536
6
0.0(0)
0

Tawa Pulav

Mar-31-2019
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • મહારાષ્ટ્ર
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ૩કપ રાધેલા ભાત
  2. ૨ ચમચી બટર
  3. ૧ ચમચી જીરું
  4. ૧/૨ કપ ડુંગળી સમારેલી
  5. ૨ ચમચી લસણ જીણુ સમારેલું
  6. ૨ ચમચી આદુ ખમણેલુ
  7. ૧ ચમચી મરચું સમારેલું
  8. ૧/૪ કપ કેપસીકમ સમારેલું
  9. ૧/૨ કપ ટમેટુ સમારેલું
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૧/૨ ચમચી હળદર
  12. ૧/૨ ચમચી મરચું પાઉડર
  13. ૨ ચમચી પાઉભાજી મસાલો
  14. ૧/૪ કપ વટાણા
  15. ૧/૪ ગાજર સમારેલા
  16. ૨ચમચી લીંબુનો રસ
  17. ૨ચમચી કોથમીર સમારેલી

સૂચનાઓ

  1. તપેલીમાં પાણી ઉકાળો,ચોખા ધોઈ ને નાખો
  2. ભાત રંધાઈ જાય એટલે ગેસ બંધ કરી લો.
  3. કડાઈમાં બટર મૂકી, જીરું, લવિંગ, તજ,બાદીયા,હિંગ નાખી વઘારી લો.
  4. આ રીતે
  5. આદુ મરચાં ની પેસ્ટ,લસણ, ગાજર,કેપસીકમ નાખી સાતળી લો
  6. ૨ મિનિટ સુધી
  7. મીઠું, હળદર, મરચું ,ગરમ મસાલો નાખીને મિકસ કરી લો
  8. રંાન્ધેેલા ભાત ,બટાકા, વટાણા,નાખો
  9. લીબુ નો રસ નાખી મિકસ કરી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર