હોમ પેજ / રેસિપી / આગ્રાનું સ્પેશિયલ ફાલુદા

Photo of agra's special faluda by Harsha Israni at BetterButter
23
3
0.0(0)
0

આગ્રાનું સ્પેશિયલ ફાલુદા

Mar-31-2019
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આગ્રાનું સ્પેશિયલ ફાલુદા રેસીપી વિશે

આ ફાલુદામાં વરમેસેલી ,ગુલાબ શરબત અને વેનિલા આઈસ્ક્રીમથી બને છે. જે આગ્રામાં ખૂબજ પ્રખ્યાત છે.જલ્દી બની પણ જાય છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • ડીનર પાર્ટી
 • ઉત્તર ભારતીય
 • બાફવું
 • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

 1. ૫૦૦ ગ્રામ વેનિલા આઈસ્ક્રીમ અથવા કાજુ -દ્રાક્ષ આઈસ્ક્રીમ
 2. ૧ કપ વરમિસેલી (ફાલુદા સેવ)
 3. ગુલાબ શરબત (પ્રમાણસર મુજબ )
 4. Hershey's સ્ટોબેરી સોસ (ઓપ્શનલ)
 5. સજાવવા માટે-
 6. કાજુ-બદામના ટુકડા

સૂચનાઓ

 1. સૌ પહેલા વરમીસેલી સેવને બે-ત્રણ કપ પાણીમાં ઉકાળી લો.સેવ બફાઈ જાય ત્યારે સેવને ઠંડા પાણીમાં કાઢી લો.સેવને પાણીમાં રહેવા દો.
 2. વરમીસેલી સેવ .
 3. એક ડીશ લઈ તેમાં થોડી વરમીસેલી સેવને પાણીમાંથી નીતારીને ગોઠવો.
 4. ત્યાર બાદ વરમીસેલી પર આઈસ્ક્રીમ ગોઠવો.
 5. છેલ્લે બે-ત્રણ ચમચી ગુલાબ શરબત અને સ્ટોબેરી સોસ નાખો .કાજુ-બદામના ટુકડાથી સજાવીને તરત જ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર