હોમ પેજ / રેસિપી / આલુ વડા or બટાટા વડા

Photo of Aloo vada by Aachal Jadeja at BetterButter
1040
3
0.0(0)
0

આલુ વડા or બટાટા વડા

Mar-31-2019
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ વડા or બટાટા વડા રેસીપી વિશે

મુબઇ નુ પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ આલુ વડા ,જેને બટાટા વડા પણ કહી શકાય,

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • મહારાષ્ટ્ર
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. બટાટા ૩
  2. મીઠુ સ્વાદ મુજબ
  3. આદુ મરચાં ની પેસ્ટ ૧ ચમચી
  4. હળદર ૧/૨ ચમચી
  5. ૨ચમચી લીંબુનો રસ
  6. ૩-૪ લીમડાના પાન
  7. ૧/૨ ચમચી રાઇ
  8. તેલ તળવા માટે
  9. ૧/૨ કપ ચણાનો લોટ
  10. ૧/૩ કપ પાણી
  11. ચપટી સોડા
  12. ચપટી હિંગ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બટાટા ને બાફી લો,છાલ ઉતારી ચમચી થી છુંદો કરી લો
  2. કડાઈમાં તેલ મૂકી રાઇ,હિંગ નાખો,આદુ મરચાં ની પેસ્ટ ,લીમડો નાખો
  3. બટેટા નાખી, હળદર, મીઠું ,લીબુ નો રસ નાખી મિક્સ કરો
  4. મિશ્રણ ઠંડુ પડે એટલે ગોળ વડા બનાવી લો
  5. ચણાનો લોટ માં પાણી ,મીઠું, હળદર, સોડા નાખી ધોળ બનાવી લો
  6. ધોળ
  7. વડા ને ધોળ માં રગદોળી તેલ માં તળી લો
  8. ધીમી આચ પર તળી લો
  9. તૈયાર છે વડા
  10. મરચાં પણ તળી લો
  11. ડુંગળી ,મરચાં અને ચટણી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર