હોમ પેજ / રેસિપી / લાલ ચટણી

Photo of Red chatni by Joshi daksha at BetterButter
216
0
0.0(0)
0

લાલ ચટણી

Apr-05-2019
Joshi daksha
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લાલ ચટણી રેસીપી વિશે

નાસ્તા સાથે,ઢોકળા,ઈડલી,ફ્રાયમ્સ,વગેરે સાથે ખાઈ શકો છો.

રેસીપી ટૈગ

 • વેજ
 • હરરોજ/ દરરોજ
 • ગુજરાત
 • સાથે ની સામગ્રી
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

 1. લાલ મરચાં-8 થી 10
 2. લસણની કળી-7 થી 8
 3. ટામેટું-1(નાનું)
 4. લીંબુનો રસ-1 ચમચી
 5. સ્વાદ મુજબ મીઠું અને ખાંડ

સૂચનાઓ

 1. સૌપ્રથમ મરચાંમાંના ડિટીયા કાઢી લો.
 2. મરચાના પીસ કરો.
 3. લસણની કળી અને ટમેટાને પણ કટ કરી લો.
 4. આ બધી સામગ્રીને મિક્સ કરી મિક્સર ના જાર માં નાખીને તેમાં ખાંડ,મીઠું અને લીંબુ ભેળવી ક્રશ કરી લો.
 5. અને ચટણીને એક બાઉલમાં કાઢી લો.તૈયાર છે લાલ ચટણી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર