BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / લીલી ચટણી

Photo of Green chutni by Joshi daksha at BetterButter
1
0
0(0)
0

લીલી ચટણી

Apr-05-2019
Joshi daksha
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલી ચટણી રેસીપી વિશે

ઢોકળા,ફ્રાઈમ્સ,સવારના નાસ્તા,થેપલા વગેરે સાથે લઇ શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ફુદીના ના પાન-2 બાઉલ
  2. સમારેલી કોથમીર-1 બાઉલ
  3. લીલા મરચા-2 થી 3
  4. ટામેટું-1 (નાનું)
  5. લીંબુ નો રસ-1 ચમચી
  6. ખાંડ અને મીઠું-સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. મરચા,ફુદીનો અને કોથમીર એક મિક્સર ના જાર માં ભરી તેમાં લીંબુ નો રસ અને સ્વાદ મુજબ ખાંડ અને મીઠું ઉમેરી ક્રશ કરી લો.
  2. ક્રશ કરેલી ચટણીને એક બાઉલમાં કાઢી લો આમ લીલી ચટણી તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર