પહેલાં તો સ્ટફીંગ તૈયાર કરવા માટે મિક્સરમાં લીલા વટાણા , લીલા મરચાં, આદુ-લસણ લઇ ક્રશ કરી લો. કડાઈ માં તેલ મૂકી ગરમ થયે એક બટાકાને પાતળા સમારી ઉમેરી દો. ચડવા આવે એટલે મિકસર નું મિશ્રણ ઉમેરી ચડવા દો. મીઠું, હળદર, ગરમ મસાલો, ચપટી ખાંડ અને લીંબુ નો રસ નાખી હલાવી લો. મિશ્રણ તૈયાર થાય તેને ડીશ માં કાઢી ઠંડુ થવા દો.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો