હોમ પેજ / રેસિપી / આમ પનહો

Photo of Aam panha by Bijal Thaker at BetterButter
236
0
0.0(0)
0

આમ પનહો

Apr-19-2019
Bijal Thaker
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આમ પનહો રેસીપી વિશે

ઉનાળામાં ગરમી માં ઠંડક આપે એવું પીણુ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • ખાદ્ય પીણાં
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 નંગ કાચી કેરી
  2. 1/4 વાટકી ગોળ
  3. 6-7 કેસર ના તાર
  4. પાણી 3 ગ્લાસ
  5. જીરૂ મરી પાઉડર 1/4 ચમચી
  6. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. કાચી કેરી ટુકડા કરી બાફી લો. તેને ક્રશ કરી લો. તેમાં વાટકી ગોળ , સ્વાદ મુજબ મીઠું, શેકેલા જીરા અને મરી નો ભૂકો ઉમેરી કેસર લગાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર