હોમ પેજ / રેસિપી / થાલીપીઠ

Photo of Thaleepith by Bijal Thaker at BetterButter
72
0
0.0(0)
0

થાલીપીઠ

May-24-2019
Bijal Thaker
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થાલીપીઠ રેસીપી વિશે

આ એક મહારાષ્ટ્રીયન વયંજન છે જે ખૂબ હેલધી ગણાય છે અને સ્વાદિષ્ટ પણ એટલું જ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1/2 વાટકી બાજરી નો લોટ
  2. 1/2 વાટકી જવાર નો લોટ
  3. 1/2 વાટકી ચોખા નો લોટ
  4. 1/2 વાટકી ઘઉં નો લોટ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 વાટકી કોથમીર
  7. 2 લીલા મરચાં
  8. 4 ચમચી તેલ
  9. 1 ચમચી ધાણા જીરું

સૂચનાઓ

  1. બધાં લોટ મિક્સ કરો. તેમાં મીઠું, ધાણા જીરૂ પાઉડર, સમારેલો ફુદીનો, કોથમીર અને બારીક સમારેલી ડુંગળી ઉમેરો.
  2. નરમ લોટ બાંધવો
  3. તેના નાના નાના લૂઆ કરી પ્લાસ્ટિક કે બટર પેપર પર થાપીને થાલીપીઠ તૈયાર કરો. તવી પર તેલ મૂકી બંને તરફ શેકી લો. ગરમાગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર