હોમ પેજ / રેસિપી / લાઈવ ઢોકળા

Photo of Live dhokla by Harsha brahmbhatt brahmbhatt at BetterButter
1225
0
0.0(0)
0

લાઈવ ઢોકળા

Sep-13-2019
Harsha brahmbhatt brahmbhatt
1800 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લાઈવ ઢોકળા રેસીપી વિશે

મારા લાઈવ ઢોકળા બીલકુલ ઓઈલી નથી બઉ મસાલા પણ નથી છતા ટેસટી છે

રેસીપી ટૈગ

  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 500ગા્મ કણકી કોરમા નો લોટ
  2. 1 પેકેટ છાશ
  3. માપ સર મીઠુ
  4. અડધી ચમચી હળદર
  5. એક ચમચી અજમો
  6. અડધી ચમચી સોડા
  7. બે ચમચી લાલ મરચુ

સૂચનાઓ

  1. લોટ ને છાશ મા 5/6 કલાક પલાડી રાખો
  2. પછી ઉપર ની સામગી્ નાખો
  3. કુકર મા પાની ગરમ કરો થારી મા તેલ લગાવો
  4. ખીરુ નાખી બાફવા મૂકો
  5. તેના પર લાલ મરચૂ ભભરાવો
  6. ઢાકણ ઢાકણ ઢાકી દો
  7. બફાઈ જાય એટલે કાપા પાડો અને ચટની સાથે પીરસો
  8. તૈયાર છે લાઈવ ઢોકલા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર