હોમ પેજ / રેસિપી / મસાલેદાર માછલી કરી

Photo of Spicy Fish Curry by BetterButter Editorial at BetterButter
6138
246
4.3(0)
2

મસાલેદાર માછલી કરી

Sep-04-2015
BetterButter Editorial
0 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલેદાર માછલી કરી રેસીપી વિશે

આગ લગાવે તેવી તળેલી માછલી અને તીખો સોસ

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • ડીનર પાર્ટી
  • જમ્મુ અને કાશ્મીર
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 3

  1. માછલી ના ટુકડા 1/2 કિલો
  2. પાણી 1 1/2 કપ
  3. કાપેલ ટામેટાં - 4
  4. કાપેલ લાલ મરચું - 2
  5. કાપેલ કાંદો-1
  6. આમલી પેસ્ટ-1 ચમચી
  7. જીરા પાઉડર-1 ચમચી (શેકેલ અને દળેલ )
  8. કાશ્મીરી લાલ મરચું પાઉડર - 1ચમચી
  9. આદું લસણની ચટણી-1/2 ચમચી
  10. હળદર પાઉડર- 1/2 ચમચી
  11. સ્વાદ પ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. જ્યાં સુધી કાંદા ભૂખરા રંગના નહીં થાય ત્યાં સુધી તેને ફ્રાય કરો. આદું લસણની ચટણી ઉમેરો। 2 મિનિટ માટે રાંધો
  2. હળદર પાઉડર, જીરું પાઉડર, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરો વધુ 2 મિનિટ માટે તળો. કાપેલ ટામેટા ઉમેરો અને તેલ આગળ પડતું થાય ત્યાં સુધી રાંધો
  3. તાપ ઓછો કરો, 1 કપ પાણી અને આમલી પેસ્ટ ઉમેરો અને સતત હલાવો
  4. માછલી ના ટુકડા અને લાલ મરચું ઉમેરીને સારી રીતે ભેળવો
  5. ઢાંકણું ઢાંકી દો અને 10 મિનિટ માટે રાંધો। ખાતરી કરો કે માછલી સારી રીતે રંધાઈ ગઈ હોય

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર