Open in app

મસાલેદાર માછલી કરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  45 min
પીરસવું  3 people

Spicy Fish Curry ના વિશે

Ingredients to make Spicy Fish Curry in gujarati

  • માછલી ના ટુકડા 1/2 કિલો
  • પાણી 1 1/2 કપ
  • કાપેલ ટામેટાં - 4
  • કાપેલ લાલ મરચું - 2
  • કાપેલ કાંદો-1
  • આમલી પેસ્ટ-1 ચમચી
  • જીરા પાઉડર-1 ચમચી (શેકેલ અને દળેલ )
  • કાશ્મીરી લાલ મરચું પાઉડર - 1ચમચી
  • આદું લસણની ચટણી-1/2 ચમચી
  • હળદર પાઉડર- 1/2 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું

How to make Spicy Fish Curry in gujarati

  1. જ્યાં સુધી કાંદા ભૂખરા રંગના નહીં થાય ત્યાં સુધી તેને ફ્રાય કરો. આદું લસણની ચટણી ઉમેરો। 2 મિનિટ માટે રાંધો
  2. હળદર પાઉડર, જીરું પાઉડર, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરો વધુ 2 મિનિટ માટે તળો. કાપેલ ટામેટા ઉમેરો અને તેલ આગળ પડતું થાય ત્યાં સુધી રાંધો
  3. તાપ ઓછો કરો, 1 કપ પાણી અને આમલી પેસ્ટ ઉમેરો અને સતત હલાવો
  4. માછલી ના ટુકડા અને લાલ મરચું ઉમેરીને સારી રીતે ભેળવો
  5. ઢાંકણું ઢાંકી દો અને 10 મિનિટ માટે રાંધો। ખાતરી કરો કે માછલી સારી રીતે રંધાઈ ગઈ હોય

Reviews for Spicy Fish Curry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Spicy Fish Curry in gujarati

  • લાલ કરી

    7 likes
  • કાજુ કરી

    5 likes
  • કાજુ કરી

    10 likes
  • કાજૂ કરી

    4 likes
  • કાજુ કરી

    5 likes
  • પાપડ કરી

    0 likes