ઝટપટ એગ ફ્રાઈડ રાઈસ | Instant Egg Fried Rice Recipe in Gujarati

ના દ્વારા Priya Mani  |  14th Oct 2016  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Instant Egg Fried Rice by Priya Mani at BetterButter
ઝટપટ એગ ફ્રાઈડ રાઈસ by Priya Mani
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  3

  લોકો

625

0

ઝટપટ એગ ફ્રાઈડ રાઈસ

ઝટપટ એગ ફ્રાઈડ રાઈસ Ingredients to make ( Ingredients to make Instant Egg Fried Rice Recipe in Gujarati )

 • 2 કપ બાસમતી ચોખા
 • ગાજર, દાણા, વટાણા, કેપ્સિકમ, કોબી -1 1/2 કપ
 • લીલા કાંદા- 2દાંડી
 • ઈંડા 3-4 (સારી રીતે ફેડેલ )
 • સ્વાદ પ્રમાણે મીઠું અને સફેદ મરી
 • સ્વાદ પ્રમાણે સોયા સોસ
 • 1 ચમચી ખાંડ
 • આજીનોમોટો (જરૂર હોય તો) 1/2 ચમચી
 • સ્વાદ પ્રમાણે મરચા સોસ (જરૂર હોય તો)
 • છોલેલ અને કાપેલ લસણ 2 નંગ
 • તેલ 1 ચમચી

How to make ઝટપટ એગ ફ્રાઈડ રાઈસ

 1. ચોખા ઉકાળો અને તેને ઠંડા કરો. બાકી રહેલ ભાત વાપરવા માટે સારા છે
 2. કડાઈ અથવા વાસણમાં તેલ ઉમેરો
 3. કાપેલ લસણ ઉમેરો અને તેને ઊંચા તાપે ગરમ કરો, તેમાં લીલા કાંદા દાંડી ઉમેરો અને તેને સારી રીતે તળો
 4. બધા શાકભાજી ઉમેરો તેને ઊંચા તાપે ગરમ કરો તેમાં મીઠું અને મરી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો
 5. બધા શાકભાજીને એક ખૂણામાં લઇ જાઓ, ફેડેલ ઈંડા ઉમેરો અને તેને જેટલું શક્ય હોય તેટલું રગડો અને વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ કરો
 6. હવે ભાત ઉમેરો અને સારી રીતે મિક્સ કરો
 7. સોયા સોસ અને ખાંડ ઉમેરીને ભાતને કેરેમેલ કરો
 8. આજીનોમોટો અને ચીલી સોસ ઉમેરો અને ઊંચાં તાપે એને તળો
 9. મિક્સ કરતી વખતે ધ્યાન રાખો કે ભાત તૂટી ન જાય
 10. છેલ્લે લીલા કાંદા ઉમેરો અને પીરસવાના વાસણમાં મુકો
 11. થોડા વધુ લીલા કાંદા વડે શણગારો અને કોઈ પણ ચાઈનીઝ મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસો

My Tip:

ne ssoફ્રાઈડ એગ ને પકાવેલ ચોખા, મીઠું, મરી અને સોયા સોસ સાથે મિક્સ કરો

Reviews for Instant Egg Fried Rice Recipe in Gujarati (0)